________________
[ ૪૩૧ ] ॥ से । १८२८ वर्षे फा । शुदि २ शुक्रे श्रीसागरगच्छे दो सं। ચંદ્ર માં . . . . સૈનીનાક્યા શ્રીવાર્ચના સારિત કૃતિ /
. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે સાગરના દે સં. ચંદ્ર, તેમની ભાર્યા નામે તેજીએ શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી.
[ ૪૨૨ ] सं। १८२८ फा० शुदि २ शुक्रे भा जूउ सुत रीषभभार्ययात्मश्रेयोर्थ श्रीवासुपूज्यजिनबिंब कारित श्रीसागरग ....
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે ભાર્યા જઉ, તેમના પુત્ર
ભ, તેમની ભાર્યા એ પિતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સાગર ગ૦.........એ પ્રતિષ્ઠા કરી.
[ રે ? ॥ सं। १८२८ फा. शुदि २ शुक्रे सा. शूरचंदेन सिद्धचक्र कारापितः ।
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શા. સૂરચંદે સિદ્ધયક [[યંત્ર] કરાવ્યું.
૪૩૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભવના મંદિરમાંની ધાતુની એકલતીથી પરને લેખ.
૪૩૨. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ. - ૪૩૩. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ. ૧૯ ]
"Aho Shrut Gyanam"