________________
[ ૪૧૦ ]
|| सं० १७७४ वर्षे वइशाष व. १३ शुक्रे श्रीमाल ज्ञा० बाई श्रीशांतिनाथबिंब कारापितं तपागच्छे श्रीविजय
केसर ता क्षमासूरिभिः प्रतिष्टितम् ।
.
સ. ૧૯૭૪ના વૈશાખ વદ ૧૩ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય બાઈ કૈસર તા......શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યુ અને તેની તપાગચ્છીય શ્રીવિજયક્ષમાસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૧૧ ]
सं० १७७७ व । प्राग्वाट ज्ञातीय सा । ताराचंदगृहे भार्या પુરતાળવે ાર પિત | શ્રીપાર્શ્વનાનિન . . . . . . ||
સ. ૧૭૭૭ના વર્ષે પ્રગ્ગાટનાતીય ક્ષા.તારાચંદના ધે, તેમની ભાર્યા સુરતાદેએ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યુ........
[ ૪૧૨ ]
संवत १७८०
राजनगर श्रीमाली ज्ञातय
સ. ૧૭૮૦........ રાજનગરના શ્રીમાલી જ્ઞાતીય.........
·
·
૪૧૦. બેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ॰ના મદિરમાંની ધાતુની એલમર્તિ પરના લેખ.
૪૧૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વર ભ॰ના મંદિર. માંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૪૧૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વર ભના મંદિરમાંની ધાતુની એલમૂર્તિ પરનેા લેખ.
૧૮૮ ]
"Aho Shrut Gyanam"