________________
[ ૪૧૩ ]. संवत् १७८४ना महा सु. ६ दन (दिने) राजनगर ધરમનાથ . . . . . . સં. ૧૭૮૪ના માહ સુદ ૬ના દિવસે રાજનગરના ધરમનાથ બે..
[ ૪૧૪ ] ૨૭૮૪ મહું શુદ્ધ ૮ રનનાર મમ મ . . . . . !
સં. ૧૭૮૪ના માહ સુદિ ૮ ના રોજ રાજનગર, અમા, લા........... ...
[ ૪૧ ] ॥ संवत् १७८५ वर्षे मागिसिर सुदि १ शनौ श्रीविजैरिद्धसूरि श्रीराजनगरे श्रीतपागच्छे । प्रतिष्टितं श्रीआदिनाथ बिंबः (बम् ) ।।
સં. ૧૭૮પના માગશર સુદિ ૧ ને શનિવારે રાજનગરમાં શ્રીવિચઋદ્ધિસૂરિએ શ્રી આદિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી.
[ ૪૧ ૬ ] ॥ संवत् १७८५ वर्षे मार्गसर शुदि २ श्रीराजनगरे श्रीविजेरिधसर प्रतिष्टनं (ष्ठितं)
૪૧૩. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૧૪, ભૈયા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
- ૪૧૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૧૬, યા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
[ ૧૮૯
"Aho Shrut Gyanam"