________________
શ્રીવિનયમિક • • • • • • { નૈત |
સં. ૧૯૩૦ના ભાહ સુદિ ૩ ને બુધવારે શ્રીપત્તનના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વોરા હાડા, તેમની ભાર્યા ધરમણિ, તેમના પુત્ર વધર..... સા, તેમની ભાર્યા મટીઅદે......શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂપs ] श्रीः संवत् १६३४ वर्षे फाग. शुदि ८ शनौ श्रीपाटणवास्तव्य श्री पोरवाडज्ञातीय साहा नाकरः बाइ विजलदे पुत्र सहगलाः भार्या साबा हरंगादे पुत्र सा. हरजीः श्रीशांतिनाथबिंब कारापितं श्रीहरिविजयसूरि प्रतिष्टितं पुन्यार्थं ॥श्रीः॥
સં. ૧૬૨૪ના ફાગણ સુદ ૮ ને શનિવારે શ્રી પાટણના રહેવાસી, શ્રી પોરવાડજ્ઞાતીય શા. નાકર, [ ભાર્થો] બાઈ વિજલદે, તેમના પુત્ર સહગલ, તેમની ભાર્યા સાબા હરંગાદે, તેમના પુત્ર શા. હરજીએ શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ પુણ્યાર્થે ભરાવ્યું અને તેની શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રે ૬૦ ] સં. ૨૬૪૨ મા શુ. રૂ છે. સામા મારે ....!
સં. ૧૯૪૧ના માગશર સુદિ ૩ ને બુધવારે કે સદા, તેમની ભાર્યા લઘમાદે......
૩૫૯. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાને ધાતુની પંચતીથી પર લેખ.
૩૬. અખી ડેસીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ. ૧૬૮ ]
"Aho Shrut Gyanam"