________________
સં. ૧૯૨૬ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારે સવાલનાતીય બહુત શાખીય, મુંબરીયા ગોત્રીય, મા. જસવંત, તેમની ભાર્યા પૂરાઈ તેમના પુત્રે......ગોખા, લખા, મના, તેમના પુત્ર સુશ્રવા, ધર્મ ધુરંધર... સુરાએ, ભાર્યા સૂરમદેની સાથે શ્રીઅચલગચ્છીય યુગપ્રધાન શ્રીધર્મમૂર્તિસૂરિના શિષ્ય શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પોતાના કલ્યાણ માટે શ્રીસંઘે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂપ ] संवत् १६२८ वर्षे वैशाख शुक्लैकादश्यां बुधे उकेशज्ञातीय दो० रत्नपाल भार्यात्रांदनान्या सुतविद्याधरप्रमुखयुतेन श्रीश्रीश्रीश्रीपद्मप्रभप्रतिमा कारिता श्रीतपागच्छाधिराज भट्टारक श्रीश्रीश्रीश्रीश्रीश्रीश्री રવિનસૂરિ . . . . . . !
સં. ૧૬૨૮ના વૈશાખ સુદિ ૧૧ ને બુધવારે ઉકેશજ્ઞાતીય દો રપાલ, તેમની ભાર્યા નામે ત્રદે, પુત્ર વિદ્યાધર વગેરેની સાથે શ્રી પદ્મપ્રભ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિએ [ પ્રતિષ્ઠા કરી.]
[ રૂ૫૮ ] संवत् १६३० वर्ष माघ शुदि १३ वार बुधे पत्त [न] वास्तव्य प्राग्वाटज्ञातीय वुहरा हाडा भार्या धरमणि सु० वधर · · · · · · सध भार्या मटीअदे • • • • • • श्रीकुंथुनाथविबं करापितं प्रतिष्ठितं तपागच्छे
૩૫૭ અખી ડેસીની પિળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૫૮. આદીશ્વરનો ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
( ૧૬૭
"Aho Shrut Gyanam"