________________
[ ३५४ ] संवत् १६२४ वर्षे माहा वदि १० शुक्र प्राग्वाट सा पदमसी भार्या बाई लाली पुत्री वरबंकईरि सूराई बाई वीराई स्वकुटुंबेन बिंबं श्रीशांतिनाथ कारितं तपागच्छे श्री ६ हीरविजयसूरिभिः प्रतिष्टितं ॥
સં. ૧૬૨૪ના મહા વદિ ૧૦ ને શુક્રવારે પ્રાગવાટ જ્ઞાતીય શા. પદમસી, તેમની ભાર્યા બાઈ લાલી, પુત્રીઓ વરબંકરિ, સૂરાઈ બાઈ વિરાઈ વગેરે પિતાના કુટુંબીઓએ શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ३५५ ] सं. १६२६ व. फा. शु. ८ श्रीनमिनाथ बिंब. . . . . . । सं० १९२९ ना पाई ८ न0 श्रीनमिनाथन मि५......
[ ३५६ ] संवत् १६२६ वर्षे वैशाष शुदि १२ सोमे उसवालज्ञातीय बृहद् शाखायां मुं (भ) बेरीयागोत्रे मा. जसवंत भा. पूराई तत्पुत्र . . . . . . गोषा लखा मना तत्पुत्र सुश्रावकेन धर्मधुरंधर · · · · · सूराकेन भा. सूरमदे युतेन श्रीमदंचलगच्छे युगप्रधानधर्ममूर्तिसूरीणां श्री. कल्याण सागरसूरीणामुपदेशेन श्रीधर्मनाथबिंब कारितं स्वश्रेयसे प्रतिष्टितं श्रीसंघेन अहमदावादे ।
૩૫૪. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૫૫. મેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૩૫૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. १६६
"Aho Shrut Gyanam"