________________
શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેષ્ઠી શેલણા, તેમની ભાર્યા બીછિણિ, તેમના પુત્ર શ્રેષ્ઠી જાવડ, તેમની ભાર્યા નામે લલતાદેએ, પુત્રો છે. મિહાજલ, તેમની ભાર્યા કરમાઈ તેમના પુત્ર કુંવરજી, મનજી વગેરે કુટુંબ સાથે મુખ્ય એવા શ્રીસંભવનાથ ભગવાનની પંચતીથી ભરાવી અને તેની આગમગચ્છીય શ્રીસંયમરત્નસૂરિના ઉપદેશથી પોતાના કલ્યાણ નિમિતે પ્રતિષ્ઠા કરી.
[ રેકર ]. सं. १६१६ वैशा शु. श्रीधर्मनाथ श्रीवजिदानसूरि बा । इ
સં. ૧૬ ૧૨ ના વૈશાખ સુ. શ્રીધર્મનાથ, શ્રીવિજયદાનસૂરિ, બા. ઈ.........
[ રૂપરૂ ] सं. १६१७ वर्षे पौष वदि १ गुरौ राजाधिराज श्रीवसुपूज्य राणी श्रीजया तथा पुत्रः श्री ह (६) वासुपूज्यस्य बिंब कारितं श्रीमहिमदावादवास्तव्यं श्रीश्रीमालज्ञातीय दो. सूरा सांडा राई धणपुरिसमीपे कर्मक्षयार्थ कारितं शुभं भवतु ॥
સં. ૧૬૧૭ના પિષ વદિ ૧ ને ગુરુવારે રાજાધિરાજ શ્રીવાસુપૂજ્ય, તેમની રાણું શ્રીજયા, તથા પુત્ર શ્રી હ..... શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું. શ્રીમહેમદાવાદના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય દેવ સુરા, સાંડા, રાઈ, ધણપુરીની સમીપે-સાથે કર્મક્ષયના માટે બિંબ ભરાવ્યું. શુભ થાઓ.
૩૫૨. ભોંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલા મૂર્તિ પરનો લેખ.
૩૫૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમતિ પરને લેખ.
[ ૧૬૫
"Aho Shrut Gyanam"