________________
लटकण कुटुंबयुतेन स्वश्रेयोर्थं श्रीशीतलनाथबिंबं कारितं पूर्णिमापक्षे भ० श्रीरत्नतिलकसूरिभिः प्रतिष्टितं ॥
સ, ૧૫૮૦ ના ક્રતિક દિ ૧૩ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય મંત્રી મન, તેમની ભાર્યાં અહિવદે, તેમના પુત્રા ભાટ્ટુ, સાદું, હાસુ, તેમ ભાદાનો ભાર્યા ઝબૂ, તેમના પુત્ર લટકણ વગેરે કુટુંબની સાથે પેાતાના કલ્યાણ નિર્મામત્તે શ્રીશીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમા પક્ષના શ્રીરત્નતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૧ ]
|| संवत् १५८१ वर्षे माघ वदि १० शुक्रे श्रीअहम्मदाबाद वास्तव्य प्राग्वाटवृद्धशास्त्रीय मं. बर्धन सुत सा० धर्मण भा० माणिक सु० सा० लकाकेन भा० ललनादे पु० तिहुणसी प्रमुख कुटुंबयुतेन श्रीशांतिनाथ कारितं श्रीमन्निगमप्रभावक परमगुरु श्रीआनंदसागरसूरिभिः प्र०
સ. ૧૫૮૧ના મા વદ ૧૦ ને શુક્રવારે શ્રીષ્મમદાવાદના રહેવાસી પ્રાગ્વાટ–વૃદ્ધશાખીય મ. વન, તેમના પુત્ર શા. ધર્માંણુ, તેમની ભાર્યા માણિકિ, તેમના પુત્ર શા. લકા, ભાર્યા લલનાદે, પુત્ર તિહુસી વગેરે કુટુંબ સાથે શ્રીશાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની નિગમપ્રભાવક પરમગુરુ શ્રીઆનંદસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૨ ]
॥ संवत् १५८३ वर्षे ज्येष्ट सुदि ९ शुक्रे श्रीश्रीमालज्ञातीय मंत्रि कमा भार्या वइजी सुतवीपा नाकर पासा भार्या पूरी सुत नाथा स्वकुटुंब
૩૪૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૩૪૨. ચિંતામણિની શેરીમાં આવેલા મેઢા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચેાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૯