________________
માર તેમની ભાર્યા મેહણ, તેમના પુત્ર શ્રેણી પાસાએ, ભાર્યા ધની, પુત્રે હીરા અને કુરા, તેમાં હીરાના પુત્ર જસા, [પાસાના ] ભાઈએ શ્રેષ્ઠી પરબત અને શ્રેષ્ઠી સિંધા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનની ચેસીને પટ્ટ આગમગછીય શ્રીવિવેકરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યો અને પ્રતિષ્ઠિત કર્યો.
[ રૂ૩] ।। संवत् १५७९ वर्षे वैशाष शुदि ५ सोमे श्रीश्रीमाल० पोटाइवंशे व्य० समधर भा० तिल्लू सु० देवदत्त(त्तेन)भा० लाली सु० घेता श्रीराज पांचा प्रमुखकुटुंबयुतेन श्रीअजितनाथबिंब कारित प्रतिष्टितं पीपलगच्छे શ્રદ્ધર્મવેસ્ટમર તત્પદે શ્રીધર્મવિમર્ક્યુરિ • • • • • • • •
સં. ૧૫૭૯ના વૈશાખ સુદિ ૫ ને સોમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય, પિટાઇવિંશના વ્ય. સમધર, તેમની ભાર્યા તિલુ, તેમના પુત્ર દેવદત્ત, ભાર્યા લાલી અને પુત્રો ખેતા, શ્રી રાજ, પચા વગેરે કુટુંબ સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પીપલગચ્છના શ્રી ધર્મવલ્લભસૂરિ, તેમના પટ્ટધર શ્રીધમ વિમલસૂરિ..........એ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૮ ] संवत् १५७९ वर्षे वैशाष सुदि पंचाभ्यां सौमे प्रागवाटज्ञातीय साह जसा भार्या पूनी पुत्र साह सोमा भार्या मोहली पुत्ररत्न साह नगा सुश्रावकेण भ्रातृ हरा • • • • • • वीरपाल कुंरपाल रत्नपाल सोमषाल भीला चांदा भार्या रमाई प्रमुख परिवार सश्रीकेण स्वश्रेयसे श्रीशान्ति
૩૩૭. પરામાં આવેલા શ્રીધર્મનાથ ભટ ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૩૩૮. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમની ધાતુની પંચતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૭