________________
તેમના પુત્ર શ્રીહસે, ભાર્યા કઈ, પુત્ર વીરપાલ વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. વડનગર, લેઢાગો.
[ રૂરૂપ ]. ॥ संवत् १५७९ वर्ष वैशाख शुदि ४ रवौ उएशवंशे । भाटीयागोत्रे सा० वेला पु० सा० हर्षा भा० श्री० रंगाई पु० सा० भाका भा० श्रा० धनाईकेन ने(नि)जपुण्यार्थं श्रीवास(सु)पूज्यबिंबं का खरतरगच्छे प्र० श्रीजनचंद्रसूरिभिः श्रीपत्तने अणहिल्ल॥
સં. ૧૫૭૯ના વૈશાખ સુદ ૮ ને રવિવારે ઉપકેશવંશીય, ભાટિયાગોત્રીય શા. વેલા, તેમના પુત્ર શા. હષા, તેમની ભાર્યા શ્રાવિકા રંગાઈ તેમના પુત્ર શા. માકા, તેમની ભાર્યા શ્રાવિકા ધનાઈ એ, પિતાના પુણ્યાર્થે શ્રીવાસુપૂજ્યરવામીનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રરિએ શ્રીઅણહિલ્લપત્તનમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂ૩૬ ] संवत् १५७९ वर्षे वैशाष शुदि ५ सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० माणार भा० मोहणदे सुत श्रे० पासाकेन भा० धनी सुत हीरा कुरा हीरासुत जसा भ्रातृश्रे० परबत श्रे० सिंघादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीशीतलनाथचतुर्विंशतिपट्टः आगमगच्छे। श्रीविवेकरत्नसूरीणामुपदेशेन । વારિત પ્રતિષ્ઠિત !
સં. ૧૫૭૯ના વૈશાખ સુદિપ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેિષ્ઠી
૩૩૫ ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પા. નાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૩૬. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની ચાવીસી પરનો લેખ.
"Aho Shrut Gyanam"