________________
सं. १५७६ वर्षे माह सुदि ५ रखौ श्रीनाणावालगच्छे उसवाल ज्ञातीय नागगोत्रे । सीहड शाषा वेला भारज्या(र्या)र वीजलदे दे वीजलदे पु० जेसा भा० रमी पु० हीरापेताकेन पूर्वज पुन्याथ श्रीशांतिनाथबिंब कारितं प्र० श्रीशां(ति)सूरिभिः ॥ कोटडीवास्तव्य || श्री
સં. ૧૫૭૬ના માહ સુદિ ૫ ને રવિવારે શ્રીનાણુવાલ છીય, ઓશવાલજ્ઞાતીય, નાગનેત્રીય સીહડ શાખાના કાટડીના રહેવાસી વેલા, તેમની ભાર્યાઓ બે વીજલદે અને દે; તેમાં વીજલદેના પુત્ર જેસા, તેમની ભાર્યા રમી, તેમના પુત્ર હીરા અને ખેતાએ પૂર્વજોના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિરિએ પ્રતિષ્ઠા કરી.
[ રે ર ] सं. १५७७ वर्षे वैशाख सुदि ११ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे. वाछा भार्या रितू सुत हंसराज भा० हासी सुत भीमाहर्षाभ्यां आत्मश्रेयोऽर्थं मातृ पितृनिमित्त श्रीआदिनाथबिंबं का० प्र० ब्रह्माणगच्छे गच्छनायक श्रीबुद्धिसागरसूरिपट्टे श्रीविमलसूरिभिः ॥ डाझरुआ वास्तव्यः ।।
સં. ૧૫૭૭ના વૈશાખ સુદિ ૧૧ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય ડાઝરૂઆના રહેવાસી શ્રેષ્ઠી વાછા, તેમની ભાર્યા રિતુ, તેમના પુત્ર હંસરાજ, તેમની ભાય હાસી, તેમના પુત્રો ભીમા અને હર્ષોએ પોતાના કલ્યાણ માટે માતા અને પિતાના પુણ્ય નિમિત્તે શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચ્છના નાયક શ્રીબુદ્ધિસાગરસૂરિના પટ્ટધર શ્રી વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૩૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી. આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીર્થ પર લેખ.
૩૩૨. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભ૦ના મંદિર માંની ધાતુની પ્રતિમા પરના લેખ.
૧૫૪ ]
"Aho Shrut Gyanam"