________________
पक्षे प्र० श्रीमुनिचंद्रसूरिभिः ॥
સ. ૧૫૭૬ના વૈશાખ સુદિ પના રોજ શ્રીશ્રીમાલજ્ઞાતીય શેઠ વર્ધા, તેમની ભાર્યાં વઇજલદે, તેમના પુત્ર શ્રેષ્ઠી લખાએ, ભાર્યાં ખીમાઈ, તેમના પુત્રા ઘૂધા, દેવરાજ અને રાજપાલની સાથે પાતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથનું ભિષ્મ ભરાવ્યું અને પૂર્ણિમા પક્ષના શ્રોમુનિચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી,
[ રૂ૨૦ ]
॥ सं० १५७२ वर्षे चैत्र वदि ३ दिने । उकेशवंशे छाजहडगोत्रे सं० फुझा भा० श्रा० कपूरदे पुत्र सं. देवदत्त भा. जीवणिश्राविकया । पु. सं. नाकर सं. धनपाल पौत्र रूपा सूटा कान्हादिपरिवार युतया स्वपुण्यार्थे श्री धर्मनाथबिंबं का० प्र० श्रीखरतरगच्छे। श्रीजिनसागरसूरिप श्रीजिनहर्षसूरिपट्टालंकार श्रीजिनचंद्रसूरिभिः । सुभं भवतु श्रीरस्तु ॥
સ. ૧૫૭૨ના ચૈત્ર વંદના દિવસે કેશવવંશના છાજડગોત્રીય સ. ફુઝ!, તેમની ભાર્યા શ્રાવિકા કપૂરદે, તેમના પુત્ર સ. દેવદત્ત, તેમની ભાર્યા જીવણ શ્રાવિકાએ પુત્રા સ નાકર, સ. ધનપાલ, પૌત્રા રૂપા, ટા, કાન્હા વગેરે પરિવારની સાથે પોતાના પુણ્યાર્થે શ્રીધનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીખરતગચ્છીય શ્રીજિનસાગરસૂરિ, તેમના પર શ્રીજિનસુંદરસૂરિ, તેમના પર શ્રીજિન સૂર, તેમના પદ્મલ કારી શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુક્ર યા.
૩૩૦. ભાની પાળમાં આવેલા શ્રીધમનાથ ના મંદિરમાંની ધાતુની ચેાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૩