________________
દીવહિ સુશ્રાવિકાઓ, પુત્ર શા. સહજપાલ અને શા. વિજયપાલની સાથે પિતાના કલ્યાણ માટે અંચલગચ્છના શ્રીભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી પદ્મપ્રભવામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી. શ્રોદીવડના કલ્યાણ માટે
[ ૩૨૮ ] ॥ संवत् १५७० वर्षे माघसुदि ३ रवौ उसवालज्ञातीय धीणगोत्रे भ० मेघा पुत्र जेसंग भा० पदभाई पु. भ० सहसकरण भा. चांदु पु. भ० जेसंग पु. भ. उ[ द् द्योतसुपुण्यार्थ भ. वरधमान भार्या विलाई सुकुटुंबयुतेन श्रीपार्श्वनाथविंबं का० बृहद्गच्छे श्रीकार्मचंद्रसूरिभिः ।।श्रीः॥
સ. ૧૫૭૦ના માહ સુદિ ૩ ને રવિવારે ઉસવાલજ્ઞાતીય, ધાણગોત્રીય ભ, મેઘા, તેમના પુત્ર જેસંગ, તેમની ભાર્યા પદમાઈ તેમના પુત્ર ભ૦ સહસકરણ, તેમની ભાર્યા ચાંદુ, તેમના પુત્ર ભ૦ જેસંગે, પુત્ર ભ૦ ઉધોતના પુણ્યાર્થે ભ૦ વર્ધમાન, તેમની ભાર્યા વિલાઈ વગેરે કુટુંબની સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બુદ્દચ્છિીય શ્રીકાર્મચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૨૬ ] ॥ संवत् १५७१ वर्षे वैशापशुदि ५ दिने श्रीश्रीमालीज्ञाती० से. वईजा भा० वईजलदे सुत श्रे. लषा (खेण) भा० खीमाई पु. धूघा देवराज राजपाल सहितैः ( तेन ) स्वश्रेयसे श्रीसुमतिनाथ बि. का० पूर्णिमा
- ૩૨૮. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભવના દેરાસરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૨૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ. ૧૫ર ]
"Aho Shrut Gyanam"