________________
॥ संवत १५६७ वर्षे ज्ये. ३० १३ दिने श्रीमालज्ञातीय सं० भाईआ भार्या माल्हणदे पुत्र सं. अमरा सं. भोगा सं० कडूआ सं. भाणा. सं. भाणा भा। लालीनाम्न्या पुत्र सं. तेजादिकुटुंबयुतया स्वश्रेयसे श्रीशांतिनाथबिंब का. प्र. तपागच्छे श्रीहेमविमलसूरिभिः श्रीरस्तु ।
સં. ૧૫૬૭ના જેઠ વદિ ૧૩ ના દિવસે શ્રીમાલજ્ઞાતીય સં. ભાઈઓ, તેમની ભાર્યા માહદે, તેમના પુત્ર સં. અમર, સં. ભણું, સં. કઠુઆ, સં. ભાણું; તેમાં ભાણુની ભાર્યા લાલીએ, પુત્ર સં. તેજા વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૨૭ ] ॥ संवत् १५७० वर्षे पोस वदि ५ रवी श्री अहमदावाद नगरे श्रीश्रीवंशे सा० पहिराज भा. रूपी सुत सा. सिंघदत्त भा. मगाई सुत सा० अमीपाल भा० दीवडि सुश्राविकया पुत (त्र) साह सहजपाल सा. विजयपाल सहितया स्वश्रेयसे श्रीअंचलगच्छे श्रीभावसागरसूरीणामुपदेशेन । श्रीपअप्रभस्वामिबिंबं कारितं प्रतिष्टितं श्रीसंघेन ।। श्रीः दीबडिश्रेयसे || श्रीरस्तु
- સં. ૧૫૭૦ ના પિોષ વદિ ૫ ને રવિવારે શ્રી અહમદાવાદ નગરમાં શ્ર વંશના શા. પહિરાજ, તેમની ભાર્યા રૂપી, તેમના પુત્ર શા. સિંધદત્ત, તેમની ભાર્યા મગાઈ, તેમના પુત્ર શા. અમીપાલ, તેમની ભાર્યા નામે
૩૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૩૨૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થ પર લેખ.
[ ૧૫
"Aho Shrut Gyanam"