________________
[ ૨૨૦ ]. । संवत् १५५८ वर्षे आषाढ सुदि १० सोमे श्रीपत्तनवास्तव्य બાવાજ્ઞાતીય વ્ય. નર સુર . પી . . . . . . . . તેના માર્યા कनकाई सुत व्य. सोनारूपाभ्यां भा. बकूसुत विमल सिंहादिकुटुंबयुतेन श्रीअजितनाथबिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छनायक श्रीनिगमाविभविक परमगुरु श्रीश्रीश्रीइंद्रनंदिसूरिभिः ॥ श्री॥
સં. ૧૫૫૮ના અષાડ સુદિ ૧૦ ને સોમવારે શ્રીપત્તન (પાટણના) રહેવાસ વ્ય૦ રાજડ, તેમના પુત્ર વ્ય, ખી......દેના ભાર્યા કનકાઈ, તેમના પુત્ર વ્ય૦ સેના અને રૂપાએ [ સોનાની) ભાર્યા બકુ, પુત્રો વિમલ અને સિંહા વગેરે કુટુંબની સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રીનિગમાવિભવિક પરમગુરુ શ્રીઇદ્રનંદિરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૧ ] ॥ संवत् १५६० वैशाष शुदि ३ बुधे श्रीश्रीमालज्ञातीय श्रे० सहिसा भा० माणिकि सुत श्रे० माणार भा. मोहणदे सुत श्रे० परबत (तेन ) भा. प्रेमलदे सुत कर्मणादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीश्रेयांसनाथ चतुर्विंशतिपट्टः कारितं श्रीआगमगच्छे श्रीश्रीश्रीविवेकरत्नसूरिगुरूपदेशेन प्रतिष्ठितं मांडलिवास्तव्यः ।।
સં. ૧૫૬૦ના વૈશાખ સુદિ ૩ ને બુધવારે માંડલના રહેવાસી શ્રીશ્રીમાલનાતીય શ્રેણી સહિસા, તેમની ભાર્યા માણિદિ, તેમના પુત્ર શ્રેણી
૩૨૦. મેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૨૧. ગેલા શેઠની પોળમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની ચાવીશી પરનો લેખ.
૧૪૮ ]
"Aho Shrut Gyanam"