________________
સા. હર્ષ, તેમની ભાર્યા દેસાઈ, તેમના પુત્ર નગરાજ, તેમની બીજી ભાય રંગાદેના પુત્ર નાથા વગેરે પરિવાર સાથે હર્ષાએ, ભાર્યા દેસાઈના પુણ્યા શ્રી કુંથુનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચછીય શ્રીજિનસાગરસૂરિના પટ્ટધર શ્રીજિનસુંદરસૂરિ, તેમના પટ્ટધર શ્રીજિનહરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૦૩ ] ॥ सं. १५४३ वर्षे वैशाष व. ४ शुक्रे श्रीब्रह्माणगच्छे श्रीश्रीमालज्ञातीय श्रेष्ठि सहिसा सुत भोजा भार्या पुतरि सु० रतनायुतेन सभ्रातृपितृपूर्विजश्रेयोर्थ श्रीशीतलनाथबिंब कारा. प्र. श्रीबुद्धिसागरसूरि . . . .
સ. ૧૫૪૩ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે શ્રી બ્રહ્માણગચ્છીય, શ્રીમાલજ્ઞાતીય શ્રેણી સહિસા, તેમના પુત્ર ભોજા, તેમની ભાર્યા પુતરિ, તેમના પુત્ર રતનાની સાથે, ભાઈ, પિતા અને પૂર્વજોના કલ્યાણનિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની શ્રીબુદ્ધિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૦૪ ] ॥ सं. १५४३ वर्षे ध्ये. सु. १५ शनौ श्रीवीसनगरवास्तव्य प्राग्वाटज्ञातीय सा. मुठा भार्या कुंयरि सुत सा. श्रीराजा भार्या रंगी नाम्या श्रीवृद्धतपापक्षे श्रीउदयसागरसूरीणामुपदेशेन स्वश्रेयसे श्रीसुमतिविंबं । कारित प्रतिष्टितं तपापक्षे श्रीसुमतिसाधुसूरिभिः श्रीरस्तु ।
સં. ૧૫૪૩ના જેઠ સુદિ ૧૫ ને શનિવારે વિસનગરના રહેવાસી
૩૦૩. તંબોળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૦૪, ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીય પરને લેખ.
---
-
[ ૧૩૯
"Aho Shrut Gyanam"