________________
પ્રાગ્વાટજ્ઞાતીય શા મુઠા, તેમની ભાર્યા ફૂયરિ, તેમના પુત્ર શા. શ્રી રાજ, તેમની ભાર્યા નામેરંગીએ વૃદ્ધ તપાપક્ષીય શ્રીઉદયસાગરસૂરિના ઉપદેશથી પોતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાપક્ષીય શ્રીસુમતિસાધુસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૦૫ ] संवत् १५४६ वर्षे मागशर शुदि ५ शुक्रे श्रीश्रीमालजातीय मंत्रि वीरघूल भा० वारू सु. वेलु भहिजु वेला भा० रामती सु. देपउ स्वदाज सहिजा नमित्तं । आत्मश्रेयसे श्रीधर्मनाथवि. प्र. श्रीपिप्पलगच्छे श्रीगुणसागरसूरिभिः ॥ सीतापुर
સં. ૧૫૪૬ના માગશર સુદિ ૫ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય મંત્રી વીરપૂલ, તેમની ભાર્યા વારુ, તેમના પુત્ર-બુ અને ભહિજુ, તેમાં વેલાની ભાર્યા રામતી, તેમના પુત્રે–દેપઉ, સ્વદાર્વજ અને સહિજાના કલ્યાણ નિમિત્તે અને પોતાની શ્રેય માટે શ્રીધર્મનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપલગ૭ના શ્રીગુણસાગરસૂરિએ સીતાપુરમાં પ્રતિષ્ઠા કરી.
[ રૂ૦૬ ] ॥ संवत् १५४७ वर्षे पौ० वदि ६ रखौ श्रीश्रीमालज्ञातीय सं. उंदा भा० माणिकि सु० सं० भीमाकेन भा० भावलदे नाम्या सु० बदादियुतया स्वश्रेयसे श्रीसुविधिनाथादिपंचतीर्थी श्रीजीवितस्वामिबिंब श्रीआगमगच्छे श्रीअमररत्नसूरिगुरूपदेशेन कारितं प्रतिष्टितं च विधिना धंधूका વાસ્તવ્ય જ્યા મવતુ //શ્રીગી.
સ. ૧૫૪૭ના પોષ વદિ ૬ ને રવિવારે ધંધુકાના રહેવાસી શ્રીશ્રીમાલ
૩૦૫. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૩૦૬. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૧૪૦ ]
"Aho Shrut Gyanam"