________________
| [ ૩૧ ] सं. १५३६ वर्षे ज्येष्ठ वदि ८ बुधे प्राग्वाट ज्ञा.श्रे. कर्मण भार्या रत्नू सुत सा. देवाकेन भार्यादेवलिदेयुतेन। स्वश्रेयोथै । श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठि० श्रीवृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिसंताने श्रीउदयसागरसूरिभिः ।
સં. ૧૫૭૬ના જેઠ વદિ ૮ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી કર્મણ, તેમની ભાર્યા રત્ન, તેમના પુત્ર શા. દેવાએ, ભાર્યા દેવલિદેની સાથે પિતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃહતપાપક્ષીય શ્રીરત્નસિંહરિને સંતાનીય શ્રીઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ] ॥ सं. १५३७ वर्षे वैशाष सुदि उकेशवंशे भाटीआगोत्रे सा. साअर भार्या रांऊ पुत्र सं. वेला भा. चपाई पुत्र सा. ताषा द्वि. भार्या जीविणि पुत्र सा. हर्षा भार्या देमाई पुत्र नगराज द्वि. भा. रंगादे पुत्र नाथादिपरिवारयुतेन हर्षाकेन भा. देमाई पुण्या. श्रीकुंथनाथबिंबं का. प्र. श्रीषरतरग. श्रीजिनसागरसूरिपट्टे श्रीजिनसुंदरसूरि प. श्रीजिनहर्षसूरिभिः
સં. ૧૫૩૭ના વૈશાખ સુદિમાં ઊકેશવંશીય, ભાટીયાગોત્રીય, શા. સાઅર, તેમની ભાર્યા રાં, તેમના પુત્ર સં. વેલા, તેમની ભાય ચંપાઈ તેમના પુત્ર શા. તાષા, તેમની બીજી ભાર્યા છવિણિના પુત્ર
૩૦૧. ભોયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમની ધાતુની પંચતીથી પરને લેખ
૩૦૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૧૩૮ ]
"Aho Shrut Gyanam"