________________
ગોત્રીય શા. સભા, તેમની ભાર્યા કરે, તેમના પુત્ર શા. સાહાએ, તેમની ભાર્યાઓ સિરિઆ, કેડિમદે, અનુપમદે, તેમના પુત્રો શા. સિંઘા, સિંહા, નેદે, હીરા વગેરેની સાથે શા. સાલહાએ શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ]. सं. १५२९ वर्षे वै. व. ४ शुक्रे ऊकेश वंशे पलाडागोत्रे सा० सोभा भा० कर्मदे सुत सा० साल्हाकेन भार्या सिरिआदे कोडिमदे अनुपमदे सुत सा० सिंघा सिंहा नरदे हीरादिकुटुंबयुतेन का. श्रीनेमिनाथबिंबं प्रतिष्टितं तपा श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૨૪ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે ઊકેશવંશીય, પંલાડાગેત્રીય શા. સભા, તેમની ભાર્યા કર્મદે, તેમના પુત્ર શા. સાહાએ, તેમની ભર્યાઓ સિરિયાદ ડિમ, અનુપમદે તેમના પુત્રો-શા. સિંધા, સિંહ, નરેદે, હીરા વગેરે કુટુંબની સાથે, શ્રીનેમિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલકમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૬૮ ] . ૧૨ ૦ પોષ • • • • • • • • • સૌ શ્રીશ્રીમાસ્ત્રજ્ઞાતીય श्रे० गोला भा० पूरीनमित्त मु०(१०) पासडेन भा० भलीम(स)हितेन श्रीसीतलनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीचैत्रगच्छे धारुणपद्रीय श्रीलक्ष्मीदेवसूरि प० श्रीज्ञानदेवसूरिभिः ॥ मोरवाडा ग्रामे ।। - સં. ૧૫૩૧ ના પિષ...........ને રવિવારે, શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી
૨૬૭, ગેડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
ર૬૮. ગેલા શેઠના શેરીમાં આવેલા શ્રીમીશ્વરજીના મંદિરની ધાતુની પંચતીથી પરના લેખ.
[ ૧૨૧
"Aho Shrut Gyanam"