________________
પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય, મના, તેમની ભાર્યા રાબૂ, તેમના પુત્ર વ્ય. સેમાએ, ભાર્યા ગેલુ, પુત્ર વાઝા અને મચા વગેરે કુટુંબ સાથે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શીશ્નીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ] सं. १५२९ वर्षे वैशाष शुदि ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय में. सहिसा भा. हचीसुत साहस धा(था)रण भा. सोभागिणि पितृमातृ आत्मश्रेयोथ जीवितस्वामि श्रीचंद्रप्रभस्वामि मुख्य चतुर्विशतिपट्टः कारापितः । श्रीपूर्णिमापक्षे भट्टारक श्रीराजतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं च . . . .
- સં. ૧૫ર૯ના વૈશાખ સુદિ ૫ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય મંત્રી સહિસા, તેમની ભાર્યા હચી, તેમના પુત્ર સાહસ અને થાણું, [તેમાં સાહસની] ભાર્યા સભાગિણુએ પિતા, માતા અને પિતાના કલ્યાણ નિમિત્તે વિતસ્વામી શ્રી ચંદ્રપ્રભસ્વામી જેમાં મુખ્ય છે એ
વીશીને પટ ભરાવ્યા અને તેની પૂર્ણિમા પક્ષના ભારક શ્રીરાજતિલકસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
૨૬૬ ] ___ सं. १५२९ वर्षे वै. व. ४ शुक्रे ऊकेशवंशे पंलांडागोत्रे सा. सोमा भा. कर्मदे सुत सा. साल्हाकेन भार्या सिरिआदे कोडिमदे अनुपमदे सुत सा. सिंघा सिंहा नेरदे हीरादियुतेन श्रीनेमिबिंब सा. साल्हा का. प्र. तपाश्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૨૯ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે ઊકેશવંશીય પલાંડા
૨૬૫. અખા ડોસીની પોળમાં આવેલા નાના શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચાવંસી પર લેખ.
૨૬૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૧૨૦ ]
"Aho Shrut Gyanam"