________________
ગાલા, તેમની ભાર્યા પૂરીના કલ્યાણ નિમિત્તે, તેમના પુત્ર પાસડે, ભાર્યાં ભલીની સાથે શ્રીશીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ચૈત્રગચ્છના ધાણપદ્રીય શ્રીલક્ષ્મીદેવરના પધર શ્રીજ્ઞાનદેવસૂરિએ મારવાડા ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૬ ]
॥ सं. १५३० वर्षे माघ वदि २ शुक्रे मोरवाल वास्तव्य ऊकेशज्ञातीय श्रे० सालिंग भार्या सिरिआदे सुत म. सीहाकेन भार्या लाडकि सुत नागा शिवा रूडा हीरा सामलप्रमुख कुटुंबयुतेन श्रीकुंथुनाथविचं कारितं स्वश्रेयसे प्रतिष्टितं तपागच्छे श्री श्री श्रीरत्नशेखरसूरिपट्टे श्री श्री श्रीलक्ष्मीસમૂિિમ: 1
સ, ૧૫૩ના માધ ૨ ને શુક્રવારે મેરલના રહેવાસી ઊંકેશજ્ઞાતીય Àી સાલિંગ, તેમની ભાર્યા સિરિઅે, તેમના પુત્ર મ॰ સીહાÒ, ભાર્યા લાડ, પુત્ર નામા, શિવા, રૂડા, હીરા, સામલ વગેરે કુટુંબ સાથે શ્રીકુંથુનાથનું બિંબ પેાતાના કલ્યાણ માટે ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિના પટ્ટર શ્રીલક્ષ્મીસાગરસૂરિએ
પ્રતિષ્ઠા કરી.
[ શ્॰
संवत् १५३० वर्षे फागु. शु. ७ प्राग्वाट गां. भांवर भा० मेलादे पुत्र गां० धर्मसिंहेन भा० राणी पुत्र पोचावीरादिकुटुंबयुतेन स्वश्रेयसे श्री शीतलनाथबिंबं का० प्र० श्रीसूरिभिः ॥ कुकरानगरे
સ. ૧૫૩૦ના ફાગણુ સુદિ છના રાજ પ્રાગ્માટજ્ઞાતીય ગાં, ૨૬૯. ભોંયરા શેરમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની ચાવીશી પુને લેખ.
૨૭૦. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વ નાથના મંદિરમાંની ધાતુની પચતીથી" પરના લેખ.
૧૨૨ }
"Aho Shrut Gyanam"