________________
ગોત્રીય શા. તેજ, તેમના પુત્ર શા. સુહાસી, તેમની ભાર્યા જસમાઈ તેમના પુત્ર શા. હેમા, તેમની ભાર્યા નામે આમહીએ, પુત્રો સિવદાસ અને દેવાની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ઉપકેશગ૭ના કકુંદાચા સંતાનીય શ્રી કક્કસૂરિએ અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૪ ] सं. १५२२ वर्षे माह सु० ९ शनौ प्राग्वाटज्ञातीय श्रेष्टि मेला भार्या फूदी सुत जोगाकेन भार्या धाई सहितेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतस्वामिबिंब कारितं प्रतिष्टितं श्रीतपापक्षे भट्टा० श्रीजिनरत्नसूरिभिः ।। સહૂ ()નાવેલ્થ:
સં. ૧૫૧૨ના માહ સુદ ૯ ને શનિવારે સડૂબાલાના રહેવાસી પ્રાગ્રાટક્ષાતીય શ્રી મેલા, તેમની ભાર્યા ફૂદી, તેમના પુત્ર જેગાએ, તેમની ભાર્યા ધાંઈની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રત પાપક્ષના ભઠ્ઠા શ્રીજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૬ ] सं. १५२२ वर्षे माह सुदि ९ शनी श्रीहुंबडज्ञातीय दो० चांपा भा० अरघू सुता जीविणि नाम्न्या भ्रातृ दो. ऊभा भा. भली भि (भ)गिनी
जीविणि नान्या आत्मश्रेयोर्थ श्रीमुनिसुव्रतस्वामिबिंबं कारित प्र० श्रीतपापक्षे भट्टा० श्री जिनरत्नसूरिभिः ॥ प्रांहतीजनगरे ।
સં. ૧૫૨૨ના માહ સુદ ૯ ને શનિવારે શ્રીબડજ્ઞાતીય દેવ ચાંપા, તેમની ભાર્યા અધૂ, તેમની પુત્રી નામે વિણિઓ, ભાઈ દવે
૨૪૫. ગોડજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૨૪૬. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થો પર લેખ. ૧૧૦ ]
"Aho Shrut Gyanam"