________________
દ. આસા અને સમધર, (આસાની ભાર્યા .........તેમના પુત્ર દે. નગર, તેમની ભાર્યા નામે નાગલદેવીએ, શ્રેષ્ઠી રામ, તેમની ભર્યા રાઝલદે (નગર અને નાગલદેવીની) પુત્રી તેમજ પુત્ર નાથા વગેરેની સાથે પિતાના કલ્યાણ માટે શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છે શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને શ્રી સોમદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી,
[ ૨૪] ] संवत् १५२२ वर्षे माघ शुदि १ श्रीश्रीमालज्ञातीय श्रे० कमा भा० • • • • • • • • • • युतेन स्वश्रेयोर्थ श्रीश्रेयांसनाथ चतुर्विंशति पट्टः कारित प्रतिष्ठितं च तपा० श्रीसोमसुंदरसूरिशिष्य श्रीलक्ष्मीसागरसूरि श्रीसोमदेवसूरिभिः नोरतावास्तव्य । श्री ।।
સં. ૧૫૨૨ ના માવ સુદિ ૧ ના રોજ નેતાના રહેવાસી શ્રીશ્રી માલજ્ઞાતીય રોકો કમા, તેમની ભાય....... સાથે પોતાના કલ્યાણ નિમિત્તે શ્રીયાંસનાથનો ચોવીસોને પદ્દ કરાવ્યો અને તેની તપાગચ્છીય શ્રી સમસુંદરસૂરિના શિષ્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિના સોમદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી..
[ ૨૪૪ ] ॥ सं. १५२२ वर्षे माघ सुदि २ गुरौ उपकेशज्ञातौ तातहडगोत्रे सा० तेजा पु० सा० सुहडसी भार्या जसमाई पु. सा. हेमा भा० आमही नाम्न्या पु० सिवदास देवा सहितया स्वश्रेयसे श्रीअजितनाथबिंवं का० प्र० उप. गच्छे ककुदाचार्यसंताने श्री कक्कसूरिभिः ।। अहमदावादे
સં. ૧૫૨૨ ના માહ સુદિ ૨ ને ગુરુવારે ઉપકેશજ્ઞાતીય તાતહડ
૨૪૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચોવીશી પરનો લેખ.
૨૪૪. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. "Aho Shrut Gyanam"
[ ૧૦૯