________________
યુત્ર સં. લીંબાએ ભાઈ આકા વગેરે કુટુંબની સાથે પોતાના ક૯યાણ નિમિતે શ્રીમુનિસુવ્રતસ્વામીની વીસીને પટ્ટ ભરાવ્યું અને તેની -તપાગચ્છીય શ્રીરતનશેખરસરિના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૧ ] ____ सं. १५२२ वर्षे पोष वदि १ गुरु श्रीमालजातीय पितृ धर्मसी भार्या मचकू द्वि. भार्या लीबी सुत भोजा कोचराभ्यां श्रीशीतलनाथबिंब कारितं श्रीपूणिमा० श्रीसाधुरत्नसूरिपट्टे श्रीसाधुसुंदरसूरीणामुपदेशेन प्रतिष्टितं ॥ छत्रीआलाग्रामे ।
સં. ૧૫૨૨ ના પોષ વદિ ૧ ને ગુરુવારે શ્રીશ્રી માલજ્ઞાતીય પિતા ધર્મસી, તેમની ભાર્યા મચકુ, બીજી ભાર્યા લીબી, તેમના પુત્ર ભોજા અને કોચરે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ, શ્રીપૂર્ણિમાજક્ષના શ્રી સાધુરતનમૂરિના પટ્ટધર શ્રી સાધુસુંદરસૂરિના ઉપદેશથી છત્રોલા ગામમાં પ્રતિષ્ઠિત કર્યું
[ ૨૪૨ ]. સં. ૨૬૨૨ વર્ષે ૦ ૨૦ ૨ રઢિ ) રાષ્ટ્રીય પ્રા. શા. હો. ના સમધર મા ! • • • • • • • •ાં. ઢો. નર મા. નાસ્ટિવ્યા श्रे० राम भा० राझलदे पुत्र्या सु० नाथादि कुटुंबयुतया स्वश्रेयसे श्रीश्रीश्रीमुनिसुव्रतबिंब कारितं प्रति० तपागच्छेश श्रीलक्ष्मीसागरसूरिभिः શ્રીમવસૂરિમિઃ
સં. ૧૫૨૨ ના પોષ વદિ ૧ ના રોજ ખદિરાલય, પ્રાગ્વાટજ્ઞાતીય
૨૪૧. ખજૂરીના પોળમાં આવેલા નાના શ્રી શાંતિનાથના મંદિરમની ધાતુની પંચતીથી પર લેખ.
૨૪૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૧૦૮ ]
"Aho Shrut Gyanam"