________________
ભાર્યા હજૂ, પુત્ર–ખત, ક્લા, ટીડા વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણ માટે શ્રીઅજિતનાથની ચેાવીસીને પટ્ટ કરાયે। અને તેની તપાગચ્છના શ્રીરત્નશેખરસૂરિના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ ૨૨૨ ]
सं. १५२१ वर्षे वै. सु. ९ रवौ गंधारवासि श्रीश्रीमालज्ञातीय મં. જાવા મા॰ મેટ્ સુ. મઁ. ગાન મા. મદ્યુતન ાત્મપ્રેયને શ્રીપદ્મप्रभबिंबं कारापितं प्रतिष्ठितं बृ. तपा० श्रीउदयवल्लभसूरिभिः ॥
સ. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૯ ને રવિવારે ગધારના રહેવાસૌં શ્રીશ્રીમાલજ્ઞ તીય મ, લાબા, તેમની ભાર્યાં મેલૂ, તેમના પુત્ર મ - ગાંગાએ, ભાર્યાં રમકૂની સાથે પાતાના કલ્યાણ માટે શ્રીપદ્મપ્રભુસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્મત્તપાગચ્છીય શ્રીઉદયવલ્લભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૦ ]
सं. १५२१ वर्षे ज्ये० शु० ४ मंडपदुर्गे प्राग्वाट सं. अर्जून મા. ટવ પુખ્ત સું. વસ્તા મા॰ રામી પુત્ર તેં. ચાંદા માર્યાં [...] પુત્ર સું.. लीबाकेन भ्रातृ आकादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतबिंबं २४ पट्टः का० प्र० तपागच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ||
સ. ૧૫૨૧ ના જેઠ સુદ ૪ ના ાજ મંડપદુગ' (માંડવગઢ) ના પ્રાગ્ધાટનાતીય સ. અજૂન, તેમની ભાર્યો ટ‡, તેમના પુત્ર સ. વસ્તા, તેમની ભાર્યા રામી, તેમના પુત્ર સ, ચાંદા, તેમની ભાર્યા......, તેમના
૨૩૯. ચિતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિતાર્માણુ પા - નાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૨૪૦. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્યસ્વામીના મંદિરમાંની ધાતુની ચાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૦૭