________________
દેવલદે અને નામે વાહાએ, પુત્રસિધા વગેરેની સાથે મળીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરતનશેખરસૂરિના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૩ ] . संवत् १५२१ वर्षे वैशाख शुदि ३ सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० હુરા • • • • • • • • • • • સનિ ઝા ૦ રતન મિશ્રેય श्रीकुंथुनाथादि चतुर्विशंशतिपट्टः महलकर श्रीधनप्रभसूरीणामुपदेशेन कारितः प्रतिष्टितश्च विधिना । गूजरवाडा वास्तव्यः ॥श्रीः।।
સં. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે ગૂજરવાડાના રહેવાસી શ્રીશ્રીમાલાતીય શ્રેણી સ્ટા......[પુત્રસરવણે ભાઈ કરણની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી કુંથુનાથ વગેરેની વીસીનો પટ્ટ મહુલકર શ્રીધનપ્રભસૂરિના ઉપદેશથી ભરાવ્યો અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૮ ] ॥सं. १५२१ वर्षे वैशाख शु० ३ प्राग्वाट ज्ञा० व्य. वाछा भा० वीणदे पुत्र भावाकेन भा० सहिजू पुत्र परबत कला टीडादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीअजितनाथचतुर्विंशतिपट्टः कारितं प्रतिष्टितं तपागच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः डोडाणा वास्तव्यः श्रीः।।
સં. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૩ ના રોજ ડોડાણાના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય વાછા, તેમની ભાર્યા વીલૂણદે, તેમના પુત્ર ભાવાએ,
૨૩૭. ભણશાળી શેરીમાં આવેલા શ્રી વિમલનાથના મંદિરમાંની ધાતુની ચોવીસી પર લેખ.
૨૩૮. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય સ્વામીના મંદિરમાંની ધાતુની ચાવીસી પર લેખ.
૧૦૬ ]
"Aho Shrut Gyanam"