________________
શ્રી નમિનાથભનું બિંબ ભરાવ્યું અને તેની શ્રખરતરગચ્છના શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂપ ]. છે . ૨૨ વર્ષ વૈ૦ સુદિ ૨ નૌ • શ્રે સા ] झांझण भा० नामल सु० धमा अजा भादा भोजादि कुटुंबोः (बेन) स्वपितुः श्रे० श्रीवासुपूज्यबिंब कारितं प्र० कोरंटगच्छे भ० श्रीसावदेवसूरिभिः डीडलड़ग्रामे ।
સં. ૧૫૨૧ના વૈશાખ સુદિ ૨ ને શનિવારે ઊકેશાજ્ઞાતીય શ્રેષ્ઠી સલખા, તેમના પુત્ર ઝાંઝણું, તેમની ભાય નામલ, તેમના પુત્રે ધમા, અજા, ભાદા અને ભેજ વગેરે કુટુંબે પોતાના પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની કરંટ૨૭ના શ્રીસાવદેવસરિએ ડીડલડ ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ૬ ] सं. १५२१ वर्षे वै. शु. ३ दिने उकेश सा० महिपा भा० पूगी [पु०] सा. डुंगर भा० देवलदे वाल्हा नाम्न्या पु० सिंघादि युतया कारितं श्रीसुपासबिंबं प्र० तपा० श्रीरत्नशेखरसूरिपट्टे श्रीश्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૩ ને [સેમવારે ] દિવસે ઊકેશજ્ઞાતીય શ્રેઠો મહિમા, તેની ભાર્યા પૂરી [તેમના પુત્રો છે. ડુંગર, તેમની ભાર્યા
૨૩૫. ધરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૬. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૦૫