________________
જાતીય વ્ય. જઈતા, તેમની ભાર્યા માજૂ, તેમના પુત્ર વ્ય. એકાએ પત્ની કપૂરી, પુત્ર જિનદાસ, રામા વગેરે કુટુંબની સાથે મળીને શ્રી કુંથુનાથ ભગવાનની ચોવીસીને પટ્ટ કરાવ્યું અને તેની તપાગચ્છના શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૩ ] सं. १५२० वर्षे ज्येष्ठ शुदि श्रीश्रीमालज्ञातीय महाजनी डोसा भा. लाछलदे जसमादे सु. वस्ता भार्या वानू नाम्न्या मातृ श्रा. सूल्ही श्रेयोर्थ श्रीसंभवनाथविब कारितं प्रतिष्ठितं च श्रीसूरिभिः ॥ श्रीवाराहीनगरे
સંવત ૧૫ર ના જેઠ સુદિમાં શ્રીશ્રી માલજ્ઞાતીય મહાજની ડોસા, તેમની પત્ની લાલદે અને જસમાજે તેમના પુત્ર વસ્તા, તેથી પત્ની નામે વાએ તેમની માતા શ્રાવિકા સુધીના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેને શ્રીસૂરિએ વારાહી નગરમાં પ્રતિષ્ઠા કરી.
[ ર૩૪ ] सं. १५२० वर्षे · · · · व० ३ काश्यपगोत्रे सा. देवसी पुत्र - મીમલ [ ] ! માર્યા પછી પુત્ર સી. સેવાસ'••• ચંદ્ર प्रमुखपरिवारयुतेन स्वश्रेयसे श्रीनमिनाथबिंबं का. प्रतिष्ठितं श्रीखरतर श्रीजिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः ।।
સંવત ૧૫ર૦ના..... વદિ ૩ના રોજ કાશ્યપગોત્રીય શા. દેવસી, તેમના પુત્ર શા. ભીમસી, તેમની પત્ની રૂપાણી, તેમને પુત્ર શા. દેવીદાસ......ચંદ્ર વગેરે પરિવાર સાથે પિતાના કલ્યાણ માટે
૨૩૩. પરામાં આવેલા શ્રી કુંથુનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરને લેખ.
૨૩૪. ભેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૧૦ ]
"Aho Shrut Gyanam"