________________
શ્રીશ્રીવંશના મ. ચાંપા, તેમની પત્ની પ્રીમલદે, તેમના પુત્ર મં. સહસાએ પત્ની સંસાર અને પુત્ર છવાની સાથે શ્રીઅંચલગચ્છશ્વર શ્રી જયકેસરિસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ ભવનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૫ ] सं. १५२० वर्षे माघ शु. ५ ऊकेशज्ञातीय लुकडगोत्रे मं. महणा भा. मोहणदे पुत्र मं. समराकेन भा. जसमादे पुत्र ठाकुर जेसिंग वरसिंगेन भ. नरपालादिकुटुंबयुतेन स्वश्रेयोथै श्रीकुंथुनाथविवं कारित प्रतिBત શ્રીસૂરિમઃ || દેવીવારનુષ્ય | શ્રી ||
સંવત ૧૫૨૦ના માહ સુદ ૫ના રોજ મહેવાના રહેવાસી ઊકેશજ્ઞાતીય, લુકડગોત્રીય સં. મહણા, તેમની પત્ની મેહદે, તેમના પુત્ર મં, સમરાએ, પત્ની જસમા અને પુત્રો ઠાકુર જેસિંગ અને વરસિંગે ભ. નરપાલ વગેરે કુટુંબની સાથે મળીને પિતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ર૨૬ ] सं. १५२० वर्षे चैत्र व. ८ शुक्रे आद्रीयाणाग्रामे श्रीरमालज्ञा. मल्हणगो०. श्रे. रतना भा. हीमी सु. सिवउं भा. धोनी सु. देधरेण भा. दिल्हणदे सु. हरषासहितेन निजि (ज) पूर्वजश्रेयोर्थ श्रीविमलनाथवि० कारि. प्रति. श्रीचैत्रगच्छे चांद्रसमीय श्रीमलयचंद्रसूरिपट्टे श्रीलक्ष्मीકામરસૂરિમિઃ |
સંવત ૧૫રના ચૈત્ર વદ ૮ ને શુક્રવારે અદ્રિયાણ ગામમાં
૨૨. પરામાં આવેલા શ્રીધર્મનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરને લેખ
૨૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૧૦૦ ]
"Aho Shrut Gyanam"