________________
પત્ની ચાંગૂ વગેરે ] કુટુંબની સાથે મળીને પોતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી શુભ થાઓ. લક્ષ્મી મળે. કલ્યાણ [થાઓ].
[ ૨૨૩ ] संवत् १५१९ वर्षे आषाड शुदि ७ गुरौ प्राग्वाट ज्ञा. सा. प्रथमा भा. पाल्हणदे सुत सं. परबत भा. चापू नाग्न्या पुत्र सं. नासल सं. वरजांग भा. कपूरी सं. नाथादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीसंभवनाथविवं का. प्र. तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ शुभं भवतु ।। श्रीरस्तु
સંવત ૧૫૧૯ના અષાડ સુદિ 9 ને ગુરુવારે પ્રાગ્વાટજ્ઞાતીય શા. પ્રથમા, તેમની પત્ની પારહણ, તેમના પુત્ર સં. પરબત, તેમની ચાપૂ નામની પત્નીએ પુત્ર સં. નાસલ, સં. વરજાંગ (વરજાંગ)ની પત્ની કપૂર અને સં. નાથા વગેરે કુટુંબ સાથે મળીને પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભ.નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રોલમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ થાઓ. લક્ષ્મી મળે.
[ ૨૨૪ ]. संवत् १५२० वर्षे कार्तिक वदि २ शनौ बलदाणा ग्रामे श्रीश्रीवंशे म. चापां भार्या प्रीमलदे सुत मं० सहसाकेन भार्या संसारदे सुत जीवायुतेन श्रीअंचलगच्छेश श्रीजयकेसरिसूरीणामुपदेशेन श्रीआदिनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीसंघेन ॥
સંવત ૧૫ર૦ના કાર્તિક વદ ૨ ને શનિવારે બલદાણા ગામમાં
૨૨૩. પરામાં આવેલા શ્રીધર્મનાથના મંદિરમાં ઘાતુની પંચતીથી પરનો લેખ.
૨૨૪. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૯૯