________________
શ્રીશ્રીમાલજ્ઞાતીય, મહેણું ગોત્રીય શ્રેણી રતના, તેમની પત્ની હીમી, તેમના પુત્ર સિવઉં, તેની પત્ની ખોની, તેમના પુત્ર દેધરે, પત્ની હિષ્ણુદે અને પુત્ર હરખાની સાથે મળીને પિતાના કલ્યાણ માટે શ્રી વિમલનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ચિત્રગીય, ચાંદ્રસમીય અમલયચંદ્રસૂરિના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૭ ] लंवत् १५२० वर्षे चैत्र वदि ८ शुक्रे राष्टू(द)आ. गोत्रे नागरज्ञातीय श्रेष्टि देवा भार्या इसी पुत्र साह माधवा साह मुकंद सा० राजा सा० वयजाभ्यः ( यजैः ) स्वमातृपितृश्रेयोर्थ श्रीसुमतिनाथविंबं कारितं प्रतिष्ठितं च श्रीमलधारिंगच्छे । श्रीगुणसुंदरसूरिभिः
સંવત ૧૫ર ના ચૈત્ર વદ ૮ ને શુક્રવારે રાતૂઆગેત્રીય, નાગરજ્ઞાતીય શ્રેણી દેવા, તેમની પતની તૂસી, તેમના પુત્ર શાહ માધવા, શાહ મુકુંદ, શા. રાજા અને શા. વયજાએ પોતાના માતાપિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમલધારીગચ્છના શ્રીગુણસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૮ ] सं. १५२० वर्षे चैत्र व. ८ शुक्रे श्री२मालज्ञा. . . . . पु. સમરસી મ. સરી પુ. ત્રપાન મ. સ • • • • સક્લેિન નિઝपूर्वजश्रेयो) श्रीसंभवनाथबिंब कारितं प्रति. श्रीचैत्रगच्छे चांद्रसमीयन भट्टारक श्रीलक्ष्मीसागरसूरिः ।
સંવત ૧૫૨૦ના ચૈત્ર વદ ૮ ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય...તેમના
૨૨૭. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૨૨૮. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની. પંચતીય પરને લેખ.
[ ૧૦૧
"Aho Shrut Gyanam"