________________
[ ૨૧૭ ]
सं. १५१८ फा० व० ५ दिने वडलीवासि प्राग्वाट श्रे० सांगा भा० रेवति पु० मल्हाकेन भार्या सोही पु० नाथादिकुटुंबयुतेन श्रीवासुपूज्यबिंबं का० प्र० तपाश्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ||
સં. ૧૫૧૮ના ફાગણ વદિ પના દિવસે વાલીના રહેવાસી પ્રાગ્ગાટજ્ઞાતીય શ્રેષ્ઠી સાંગા, તેમની ભાર્યા રેવતી, તેમના પુત્ર મલ્હાએ, તેમની ભાર્યાં સાહી, તેમના પુત્ર નાથા વગેરે કુટુંબની સાથે મળીને શ્રીવાસુપૂજ્યવામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીંય શ્રીરત્નશેખરસૂરિના પટ્ટર શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૮ ]
सं. १५१८ वर्षे ज्येष्ट वदि १० रवौ प्राग्वाटज्ञातीय श्रे० आका भा० जीविणि सुत माहवेन भा० रंगाई सुत नारदादि कुटुंबयुतेन आत्मश्रेयसे श्रीशंभवनाथ बिंबं कारितं वृद्धतपागच्छे भट्टा. श्रीजितरत्नसूरिभिः પ્રતિષ્ઠિત | શ્રી વજ્ઞનવાતંત્ર્યઃ 1 શ્રી શ્રી:'
સં. ૧૫૧૮ના જે વવિંદ ૧૦ ને રવિવારે પાટણના રહેવાસી પ્રાગ્ગાટજ્ઞાતીય શ્રેષ્ઠી આકા, તેમની ભાર્યાં વિષ્ણુ, તેમના પુત્ર માવે, તેમની ભાર્યા રંગાઈ, તેમના પુત્ર નારદ વગેરે કુટુ'ખની સાથે મળીને
૨૧૭, વેરવાડમાં આવેલા શ્રીમનમેાહન પાનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
૨૧૮. પરામાં આવેલા શ્રધમનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૯૬ ]
"Aho Shrut Gyanam"