________________
પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃહતપાગચ્છીય ભટ્ટારક શ્રીજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
॥ सं. १५१८ वर्षे आषाढ शुदि ३ गुरौ श्रीमालज्ञातीय म. गोधा सु. सांगा भा. लाडी सु. सहिसाकेन भ्रा० घुघा वजीया वानर सोमा सहिसा भा० सावलदे सु० हीराक (यु)तेन मातृपितृश्रेयसे कुंथुनाथविबं पूणिमा. श्रीगुणवीरसूरीणामुपदेशेन का. प्रति. विधिना ॥ थाराधण वास्तव्य ।
- સં. ૧૫૧૮ના અષાડ સુદિ ૩ ને ગુરુવારે થારાયણના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય મ૦ ગોધા, તેમના પુત્ર સગા, તેમની ભાર્યા લાડી, તેમના પુત્ર સહિસાએ, ભાઈએ –દુધા, વજીયા. વાનર, સેમા સહિસાની ભાર્યા સાવલદે, તેમના પુત્ર હીરાની સાથે મળીને માતાપિતાને કયાણનિમિત્તે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમાના શ્રી ગુણવીરસૂરિના ઉપદેશથી ભરાખ્યું અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૦ ] ।। संवत् १५१९ वर्षे फागण सुदि २ शुक्रे । श्रीश्रीवंशे। वेला भार्या माजू पूत्र मं. सालिग सुश्रावकेण भार्या माल्ही सुत जूठा सहितेन निजश्रेयो) श्रीअचलगच्छेश श्रीजयकेसरिसूरीणामुपदेशेन श्रीकुंथुनाथबिंब વાર્તિ પ્રતિષ્ઠિત કંધેન • • • • • • •
સં. ૧૫૧૯ના ફાગણ વદ ૨ ને શુક્રવારે શ્રીશ્રીવંશીય વેલા, તેમની
૨૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ,
૨૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૯૭