________________
[ ૨૧૬ ]
सं १५१८ वर्ष माह सुदि ५ बुधे ओसवाल ज्ञा० सा० धणपाल भा. धनादे पु. सा. देवाकेन भा. पातू पु० राजा द्वि० भा० छबी सु० मोकल यु. प्रभृति कुटुंब समत्तितेन श्रीपार्श्वनाथविवं का. प्र. संडारा ईश्वरसूरिभिः ।
સ. ૧૫૧૮ના માહ સુદ ૫ ને બુધવારે આસવાલજ્ઞાતીય શા. ધણપાલ, તેમની ભાર્યા ધનદે, તેમના પુત્ર શા, દેવાએ, તેમની ભાર્યા પાતુ, તેમના પુત્ર રાન્ત અને શા. દેવાની ખોજી ભાર્યા છબી, તેમના પુત્ર મેાકલ વગેરે કુટુંબની સાથે સમ્મત મેળવીને શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સડારા ( સંડેરગીય ) શ્રીઈશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૧૬ ]
सं. १५१८ वर्षे माघ शु० ५ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० महिपा भार्या हांसू सुतगांगाकेन भा० मुरदे प्रभृति कुटुंबयुतेन आत्मश्रेयसे श्रीपद्मप्रभस्वाम्यादि पंचतीर्थी आगमगच्छे श्रीहेमरत्न सूरिगुरूपदेशेन कारिता प्रतिष्ठिता च विधिना पाटुरीवास्तव्य [ : ] | श्रीः
સં. ૧૫૧૮ના માહ દિ૫ ને ગુરુવારે પાટુરીના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠો મહિપ", તેમની ભાર્યાં હાંફ્, તેમના પુત્ર ગાંગાએ, તેમની ભાર્યાં મુરર્દૂ વગેરે કુટુંબની સાથે મળીને પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રી પદ્મપ્રભસ્વામી વગેરેની પ ંચતીર્થ આગમગચ્છીય શ્રીહેમરત્નસૂરિ નામના ગુરુના ઉપદેશથી ભરાવો અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૨૧૫. અંબાવાળી શેરીમાં આવેલા શામળા શ્રીપાનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ
૨૧૬, બાંયરા શેરીમાં આવેલા શામળા શ્રીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૯૫