________________
[ ૨૧૩ ]. सं. १५१७ आ. शु. २ प्राग्बाट श्रे० सखण भा० हांसू पुत्र श्रे० गोधो (था) भा० कर्मासुत झांझणेन भा. वजू भ्रातृ महिराज भा. लाडी प्रमुखयुतेन श्रीनमि० का० प्र० तपा० श्रीसोमसुंदरसूरिंगच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥
સં. ૧૫૧૭ના આષાઢ સુદિ ૨ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી સખણ, તેમની ભાર્યા હાંસ, તેમના પુત્ર શ્રેણી ગોથાં, તેમની ભાર્યા કર્મા, તેમના પુત્ર ઝઝણે, ભાર્યા વજુ, ભાઈ મહિરાજ, તેમની ભાય લાડી વગેરે સાથે મળીને શ્રી નમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રીમસુંદરસૂરિને ગ૭માં (તેમના શિષ્ય) શ્રીરત્નશેખરસૂરિ, તેમના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૪ ] સં. ૧૨૭ બાઢિ ઢ રૂ છે • • • • • • • • • • મારુ चाहिणि पुत्र • • • • • • • शउल सहसा श्रे० श्री सुमति० का० प्र० • • • • • • • • • શ્રીરાચંદ્રરિમિક
સં. ૧૫૧૭ના આષાઢ સુદ ૩ ને શુક્રવારે.........તેમની ભાર્યા ચાહિણિ, તેમના પુત્ર........રાઉલ, સહસા શ્રેષ્ઠીઓએ શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની......સાગચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૧૩. મેરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસવામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરેને લેખ
૨૧૪. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરેને લેખ.
"Aho Shrut Gyanam"