________________
શ્રીસાધુસુંદરસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની શ્રીસથે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૧ ] सं. १५१७ वर्ष वैशाष शुदि ३ सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० गोला भा० सपूरी पुत्र श्रे० जीवाकेन भा० बाई पुत्र अलवादि कुटुंबयुतेन श्रीधर्मनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीतपागच्छे श्रीउदयनंदिसूरिशिष्य श्रीसुरसुंदरसूरिभिः शुभं भवतु श्रीः ॥
સં. ૧૫૧૭ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેણી ગોલા, તેમની ભાર્યા સંપૂરી, તેમના પુત્ર શ્રેઢી જીવાએ, તેમની ભાર્યા બાઈ, તેમના પુત્ર અલવ વગેરે કુટુંબ સાથે મળીને શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીત પાગીય શ્રીઉદયનંદિસૂરિના શિષ્ય શ્રીસુરસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ થાઓ.
[ ૨૧૨ ] સં. ૨૨૭ વર્ષ જોઇ શુદ્ધિ • • • • • • • • • • માણે. श्रीसुमतिनाथबिंब का० प्रति० चैत्रगच्छे थारण(थारा)पद्रीय भ० શ્રીવિિમ છે• • • • • • •
સં. ૧૫૧૭ના જેઠ સુદિ.............પિતાના કલ્યાણ માટે શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ચૂત્રગથ્વીય થારાપદ્રીય ભ૦ શ્રી લક્ષ્મીદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૧૧. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુનો પંચતીથી પરને લેખ.
૨૧૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
[ ૯૩
"Aho Shrut Gyanam"