________________
બધાએ કાકા ગલમાના કલ્યાણ માટે અને પોતાના શ્રેય નિમિત્તે શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ગૂંદાએ–શ્રીકમલપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦૬ ] सं. १५१७ वर्षे माघ वदि ८ सोमे श्रीप्राग्वाटज्ञातीय श्रे० सांगा भार्या मटकू तयो पुत्री संपूरी नाम्न्या आत्मश्रेयसे श्रीसुमतिनाथबिंबं कारापितं प्र० वृद्धतपापक्षे भ० श्रीजिनरत्नसूरिभिः ।।
સં. ૧૫૧૭ના માહ વદિ ૮ ને સોમવારે શ્રી પ્રાગ્વાટતાતીય શ્રેષ્ઠી સાંગા, તેમની ભાર્યા મટ, તેમની પુત્રી નામે સંપૂરીએ પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની વૃદ્ધ તપાપક્ષીય ભટ્ટારક શ્રીજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૧૦ ] सं. १५१७ वर्षे फागुण शुदि ३ शुक्रे श्रीश्रीमालज्ञातीय पितृ रामा मातृ चनू सु० राजा मूलाभ्यां लघु भ्रातृ भथा भा० भरमादे श्रेयोथै निमित्त श्रीशांतिनाथबिंब कारित पूर्णिमा० साधुरत्नसूरिपट्टे श्रीसाधुसुंदरसूरीणामुपदेशेन प्र० संघेन विधिना गढावास्तव्यः ।
સં. ૧૫૧૭ના ફાગણ સુદિ ૩ ને શુક્રવારે ગઢાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય પિતા રામ અને માતા ચન, તેના પુત્ર રાજા અને મૂલાએ, પિતાના નાના ભાઈ ભથા અને ભાર્યા ભરમાદેના કલ્યાણ નિમિત શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમા પક્ષીય શ્રી સાધુરત્નસૂરિના પટ્ટધર - ૨૦૯. વિરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરનો લેખ.
૨૧૦. બેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૯૨ ).
"Aho Shrut Gyanam"