________________
જ્ઞાતીય શ્રેષ્ઠી સોમા, તેમની ભાયો શ્રેયાદે, તેમના પુત્ર પામી, તેમની ભાય પાહણના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર માધવે, ભાઈ સહલના નિમિત્ત શ્રીવધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની......... બરછના શ્રીગુણરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી
[ ૨૦૧૭ ] सं. १५१७ वर्षे माघ शुदि १० बुधे श्रीश्रीमालज्ञा० व्य. लींबा भा० ललतादे सु० डुंगर भा० अधकू सु० मांडणयुतेन पित्रो: निमित्तं आत्मश्रेयसे श्रीधर्मनाथबिंब का. प्र. चैत्रगच्छे धारणऐंद्रिय भ. श्रीलक्ष्मीदेवसूरिभिः ।
સં. ૧૫૧૭ના માઘ સુદિ ૧૦ ને બુધવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શા. લીંબા, તેમની ભાર્યા લલતાદે, તેમના પુત્ર ડુંગરે, તેમની ભાર્યા અધ, તેમના પુત્ર માંડણની સાથે માતા-પિતાના કલ્યાણ નિમિત્તે અને પિતાના શ્રેય માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ચિત્ર ગચ્છના બધાણેન્દ્રિય ભટ્ટારક શ્રી લક્ષ્મીદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦૮ ] सं. १५१७ वर्षे माघ शुदि १० बुधे श्रीश्रीमालज्ञातीय व्य० मांजा भार्या मेलादे सुत नीबा सलषा जाणा एतैः पितृव्य गलमानिमित्तं आत्मश्रेयो) श्रीश्रेयांसनाथबिंब कारापितं प्र० गूदाआ श्रीकमलप्रभભૂમિકા
સં. ૧૫૧૭ના માહ સુદ ૧૦ ને બુધવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય૦ માંજા, તેમની ભાર્યા મેલા, તેમના પુત્રનીબા, સલખા, જાણ.--એ
૨૦ ૭. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૨૦૮. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પચતાથ પર લેખ.
[ ૯૧.
"Aho Shrut Gyanam"