________________
[ ૧૮ ] सं. १५१५ वर्षे उकेश. सा. अधरण भा. घेइ सुत सार कुरपालेन श्रीशांतिविबं कारित
સં. ૧૫૧૫ના વર્ષે ઉકેશવંશીય શા. અધરણ, તેમની ભાર્યા બઈ તેમના પુત્ર શા. કુરપાલે શ્રીશતિનાથનું બિંબ ભરાવ્યું.
[ 16 ] સં. ૨ ૬ વર્ષે સા. સામાં સુત • • • • સાા . શ્રી દ્વિનાથ પરાર • • • • • • • • • • • •
સં. ૧૫૧૫ના શાં. સાભા, તેમના પુત્ર.........સાહાએ શ્રી આદિનાથ ભગવાનનું પરિકર બનાવ્યું છે
[ ૨૦૦ ] सं. १५१६ वर्षे का. व. २ सोमे शमीग्रामे श्रीश्रीमाली व्य. धांगा भा. धांधलदे पुत्र हापाकेन भा. धनी सुत धारा हीरादिकुटुंबयुतेन मातृश्रेयोथै श्रीशांतिनाथबिंब का. पंच, श्रीपूर्णिमापक्षे श्रीमुनितिलकसूरिपट्टे श्रीराजतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं श्रीसूरिभिः ॥
સં. ૧૫૧૬ના કાર્તિક વદિ રને સેમવારે શમી ગામમાં શ્રીશ્રીમાલી વ્ય૦ ધાંગા, તેમની ભાર્યા ધાંધલદે, તેમના પુત્ર હાપાએ, તેમની ભાર્યા ધની, તેમના પુત્રો-ધારા, હીરા વગેરે કુટુંબની સાથે માતાના ક૯યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ પંચ [તીથી બિંબ ] શ્રીપૂર્ણિમા
૧૯૮. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૯૯બાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુના કાઉસગિયા પરને લેખ.
- ૨૦૦. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા ચિંતામણિ પાશ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૮૭
"Aho Shrut Gyanam"