________________
[ ૧૬૬ ]
सं. १५१५ वर्षे ज्येष्ठ वदि ९ शनौ श्रीश्रीमालवंशे श्रे. लींबा भा. चापू पु. रामाकेन भा. रमादे पु. सहगावल मूल चउ ... श्रीअंचलगच्छे नायक श्रीजयकेसरिसुरीणामुपदेशेन श्रीसुमतिनाथबिंबं भीया (मा) श्रेयसे कारितं प्रतिष्टितं श्रीसंघेन
સ. ૧૫૫ના જેઠ વદ ૯ ને શનિવારે શ્રીશ્રીમાલવ શૌય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા ચાપુ, તેમના પુત્ર રામાએ, તેમની ભાર્યા રમાદે, પુત્ર સહણુાવલ, મૂલુ, ચૐ....... વગેરે કુટુંબ સાથે ] શ્રીઅચલચ્છનાયક શ્રીજયકૈસરસૂરિના ઉપદેશથી શ્રીસુર્માતનાથ ભગવાનનું બિંબ ભીમાના કલ્યાણ માટે કરાવ્યું અને તેની શ્રોસધે પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૭ ]
संवत् १५१५ वर्षे ज्येष्ठ वदि ९ शनौ श्रीश्रीमालवंशे थे. लींबा भार्या चापू पुत्र देवराजेन भा. देल्हणदे पु. आसा हासा पासड सहितेन श्रीअंचलगच्छेश्वर श्रीश्रीश्री जयकेसरिसूरीणामुपदेशेन शिवाश्रेयसे श्री विमलनाथचतुर्विंशतिषः कारितः प्रतिष्टितं श्रीसंघेन ॥ श्रीः ||
સ, ૧૫૬૫ના જેઠ વદ ૯ ને શનિવારે શ્રીશ્રીમાલવસીય શૈકી લીંબા, તેમની ભાર્યાં ચાપૂ. તેમના પુત્ર દેવરાજે, તેમની ભાર્યા દે←ણુંદે, તેમના પુત્રે આસા, હાસા અને પાસડની સાથે શ્રીઅચલગચ્છેશ્વર શ્રીજયદેસરસૂરિના ઉપદેશથી શિવાના કલ્યાણ નિમિત્તે શ્રાવિમલનાથ ભગવાનને તુવિ તિપટ્ટ ભરાવ્યે અને તેની શ્રીસÛ પ્રતિષ્ઠા કરી, ૧૯૬. ચિતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૯૭. અખાવાળી શેરીમાં આવેલા શ્રી. શામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની ચેાવીસી પરના લેખ.
૮૬ ]
"Aho Shrut Gyanam"