________________
| [ ૧૬૪ ] . स. १५१५ वर्षे वै. शु. १३ सौराष्ट्रिक प्राग्वाट ठ. सारंग भा. माकू पुत्र प्रविब्रजिषु णा] ठ. जेसाकेन सुसु(स्व स्व)कीय श्रेयसे श्रीसुव्रतबिंब . . શ્રીમિઃ ધર્મો ( )
સં. ૧૫૧૫ના વૈશાખ સુદિ ૧૩ના રિજ] સૌરાષ્ટ્રિક (સોરઠના રહેવાસી)પ્રાગ્રાટજ્ઞાતીય ઠ૦ સારંગ તેમની ભાર્યા મા, તેમના પુત્ર દીક્ષા લેવાની ઈચ્છાવાળા ઠ૦ જેસાએ પિતાના કલ્યાણ માટે શ્રીસુવ્રત (મુનિસુવ્રત) સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્માષરિએ પ્રતિષ્ઠા કરી.
[ 1 ] संवत १५१५ वर्षे वैशाख बदि १ बुधे श्रीउवऐसवंश बडहेरा सा लोला भा. लीलादे पु. सा. देभा सुश्रावकेन भा. डुहलादे लषी पु. कमासहितेन श्रीअंचलगच्छेश्वर श्रीजयकेसरिसूरीणामुपदेशेन स्वश्रेयसे श्री विमलनाथबिंब कारितं प्रतिष्टि(ष्टि)तं श्रीसंघेन ॥ श्रीः ॥
સં. ૧૫૧૫ના વૈશાખ વદિ ને બુધવારે શ્રીઉકેશવના વાહેર શા. લેલા, તેમની ભાર્યા લીલાદે, તેમના પુત્ર શા. દેભા નામના સુશ્રાવકે, તેમની ભાર્યા ડુડલાદે અને લખી, તેમના પુત્ર કમની સાથે શ્રી અંચલગચ્છીય શ્રી જયકેસરરિના ઉપદેશથી પિતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
૧૯૪. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પા. નાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૧૫. બંબાવાળી શેરીમાં આવેલા શામળા શ્રી.પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પરનો લેખ.
"Aho Shrut Gyanam"
[ ૮૫