________________
| [ ૧૪૨ ] सं. १५१५ वर्षे फा. शुदि ९ रवौ श्रीश्रीमालज्ञातीय न्य. काहला भा. वाछू सु. मेधाकेन भा. काऊ प्रभृति कुटुंबसहितेन पितृमातृश्रेयसे श्रीसुमतिनाथबिंबं श्रीपूर्णिमापक्षे श्रीपुण्यरत्नसूरीणामुपदेशेन રિતં તિષ્ટિત વિધિના વિર • • • • •
સં. ૧૫૧૫ના ફાગણ સુદિ ૯ ને રવિવારે શ્રી શ્રીમાલજ્ઞાતીય વ્ય કાહલા, તેમની ભાય વાછું, તેમના પુત્ર મેધાએ તેમની ભાર્યા કાઉ વગેરે કુટુંબ સાથે માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમા પક્ષના શ્રી પુણ્યરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની વિધિપૂર્વક પ્રષિા કરી. કાકર..............
[ ૧૩૩ ] सं. १५१५ वै. शु. ३ थरुद्रवासि प्राग्वाट श्रे. सांजण भार्या मेयू सुत श्रे. सालिगन भार्या रामतिप्रमुखकुटुंबयुतेन श्रीसुमतिनाथबिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छेश श्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः ।
સં. ૧૫૧૫ના વૈશાખ સુદ ૩ [ ના રોજ] થિદ્ધના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી સાંજણે, તેમની ભાય મેયુ. તેમના પુત્ર શ્રેજી સાલિગન, તેમની ભાર્યા રામતિ વગેરે કુટુંબ સાથે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રોતપાગચ્છના શ્રોસોમસુંદરસૂરિના શિષ્ય શ્રીરનશેખર સરિએ પ્રતિષ્ઠા કરી.
૧૯૨. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૯૩. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
૮૪ ]
"Aho Shrut Gyanam"