________________
[ 16 ] सं. १५१५ माह व. ६ बुधे श्रीश्रीवंशे श्रे, डूंगर भा. रूडी पु. श्रे. वीरा सुश्रावकेण भा. माणिकदे पु. वाला सहितेन पूर्वजग्रीतये श्रीअंचलगच्छेश श्रीजयकेसरीसूरिउपदेशात् श्रीश्रीश्रीविमलनाथबिंब का. . ઝીન શ્રી ||
સં. ૧૫૧પના મહા વદિ ૬ ને બુધવારે શ્રીશ્રીવંશીય શ્રેષો ધ્વંગર, તેમની ભાર્યા રૂડી, તેમના પુત્ર શ્રેણી વીરા નામના સુશ્રાવકે, ભાર્યા માણિકદે, અને તેમના પુત્ર વાલાની સાથે પૂર્વજોની પ્રીતિ માટે શ્રીઅંચલગીય શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૧ ] ___सं. १५१५ माह व. ६ बुधे श्रीओएसवंशे सा. जिणदे भा. सूही पु. शिवा भा. शिवादे पु. सा. सामंतेन भा. देमाई भ्रातृ तासण पितृव्य पु. पूंजा कान्हा सहितेन श्रीअंचलगच्छेश श्रीजयकेसरिसूरिउपदेशात् मातुः श्रेयसे श्रीकुंथुनाथबिंबं कारित प्रतिष्टितं श्रीसंघनश्रीः
- સં. ૧૫૧પના માહ વદિ ૬ ને બુધવારે શ્રી કેશવંશીય શા. જિણુદે, તેમની ભાર્યા સુડી, તેમના પુત્ર શિવા, તેમની ભાર્યા શિવાદે, તેમના પુત્ર શા. સામતે, તેમની ભાર્યા દેસાઈ ભાઈ નાસણ, કાકાના પુત્ર પૂજા તથા કાન્હાની સાથે અંચલગચ્છના શ્રી જયકેસસૂરિના ઉપદેશથી માતાને કલ્યાણ નિમિત્તે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શોસંઘે પ્રતિષ્ઠા કરી.
૧૦. બંબાવાળી શેરીમાં આવેલા સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૧૯૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૮૩
"Aho Shrut Gyanam"