________________
પક્ષીય શ્રીમુનિતિલકસૂરિના પટ્ટધર શ્રીરાજતિલકસૂરિના ઉપદેશથી કરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૦૧ ] . संवत् १५१६ वर्षे फागु. सुदि ३ शुक्रे श्रीपत्तनवास्तव्य ॥ प्राग्वाट ज्ञातीय ॥ श्रे. लींबा भार्या रत्नू तयो :] पुत्र ३ जावड भावड श्रे. बडूआकेन आत्मपुण्यार्थ श्रीविमलनाथादिचतुर्विंशतिका पट्टः कारितः । श्रीबृहत्तपापक्षे प्रतिष्टितं श्रीरत्नसिंहसूरिभिः । शिष्य पं. विनय • • • • • વાળીનામુપ • • • • • • વકમ
સં. ૧૫૧૬ના ફાગણ સુદ ૩ ને શુક્રવારે પાટણના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષો લીંબા, તેમની ભાર્યા રત્ન તેમના પુત્રે ૩-જાવડ, ભાવડ અને શ્રેષ્ઠી બહૂઆએ પિતાના પુણ્ય માટે વિમલનાથ વગેરેને ચોસીને પટ્ટ કરાવ્યું અને તેની બૂડતતપાગચ્છીય શ્રીરત્નસિંહરિએ પ્રતિષ્ઠા કરી. તેમના શિષ્ય પં. વિનય.........ગણીના ઉપદેશ........... બપ્રમ.....
-૨ ] संवत् १५१६ वर्षे वै. वदि ४ ऊकेशवंशे भ. गोत्रे । भ. भीमा भा. भरमादे पुत्र भ. दसाकेन भा. जीवणि संजातपुत्र भ. महिपति सोना पूना पौत्र आसादिसहितेन स्वश्रेयोर्थं श्रीविमलनाथबिंब का. श्रीखर[तर] गच्छे श्रीजिनभद्रसूरि प. श्री[जिनचंद्रसूरिभिः प्रतिष्टितम् ।
સં. ૧૫૧૬ના વૈશાખ વદ ૪ના રોજ ઊકેશવંશીય ભ૦ ગોત્રીય ભ૦ બીમા, તેમની ભાર્યા ભરમાદે, તેમના પુત્ર ભ૦ દસાએ, તેમની
૨૦૧. ભાના પિળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની ચાવીસી પરનો લેખ.
૨૦૨. બંબાવાળી શેરીમાં આવેલા સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ. ૮૮ ].
"Aho Shrut Gyanam"