________________
[ ૧૬s ] संवत् १५११ वर्षे पोष वदि ५ बुधे श्रीब्रह्माणगच्छे श्रीश्रीमाल ज्ञातीयश्रेष्टि(ष्ठि) नरबद भार्या नामलदे सुत मुगर भूगरकेन मातृपितृश्रे. श्रीअजितनाथबिंबं का. प्र. श्रीश्रीबुद्धिसागरसूरिपट्टे श्रीविमलसूरिभिः ।। वडउम्रग्रामवास्तव्यः ॥
સં. ૧૫૧૧ના પોષ વદિ ૫ ને બુધવારે વડઉગ્ર ગામના રહેવાસી શ્રી બ્રહ્માણગચ્છીય અને શ્રીમાલજ્ઞાતીય શેકી નરબદ, તેમની ભાર્યા નામલદે, તેમના પુત્ર મુગર અને ભૂગરે માતા-પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીબુદ્ધિસાગરસૂરિના પટ્ટધર શ્રી વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] सं. १५११ वर्षे माघ शुदि १ शुक्रे भाप(षोतवास्तव्य[ 0] श्री श्रीमालज्ञातीय श्रे. लीपाक जसमादे सु. सीधांक. करमी सारग क. खमकू महिपाक लीलादे एतै मातृपितृश्रेयसे श्रीशांतिनाथबिंब कारापितं आगमછે શ્રીffહત્તસૂરિમિઃ પ્રતિSિ(S)નં
સં. ૧૫૧૧ના માહ સુદિ ૧ ને શુક્રવારે ભાખતના રહેવાસી વ્ય૦ શ્રીશ્રીમાલાતીય શ્રેણી લીપા, [તેમની ભાર્યા] જસમાદે, તેમના પુત્ર સીધાં, કરમી, સારક, ખમ, મહીયાક અને લીલાદે વગેરેએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસ્રાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આગમગચ્છના શ્રીસિંહદરરિએ પ્રતિષ્ઠા કરી.
૧૬૯. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતાથ પર લેખ.
૧૭૦. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૭૩
"Aho Shrut Gyanam"