________________
[ ૧૭ ] सं. १५११ वर्षे माघ शुदि ५ गुरौ श्रीश्रीमाल ज्ञा. म. मेहाजल भा. तेजू सु. म. धरणाकेन पितृमातृश्रेयोथै श्रीशीतलनाथबिंब श्रीपूर्णिमा० श्रीगुणसमुद्रसूरीणामुपदेशेन कारितं प्रतिष्टि(ष्ठितं च विधिना
સં. ૧૫૧૧ના માહ સુદિ પ ને ગુરુવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય મંત્રી મેહાજલ, તેમની ભાર્યા તેજ, તેમના પુત્ર મત્રી ધરણુએ, માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમા પક્ષના શ્રી ગુણસમુદ્રસૂરના ઉપદેશથી ભરાખ્યું અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા પરી.
[ ૧૨ ] संवत् १५११ वर्षे माह सुदि ५ शुक्रे उपकेशज्ञातीय धन्नाणी गोष्टिक भ. पोमा भार्या पामादे पु. वेला भा. वीलूणदे पुत्र समरसिंह सहितेन भ. गोलनिमित्त(त्त) श्रीसुमतिनाथबिंब कारितं प्रतिष्टित(ष्ठितं) श्रीबृहड्गच्छे भ. कमलप्रभसूरिभिः ।। श्रीपत्तनवास्त • • • •
સં. ૧૫૧૧ના માહ સુદિ ૫ ને શુક્રવારે પાટણના રહેવાસી ઉપકેશજ્ઞાતીય ધન્ના ગામના ગોષ્ટિક ભ૦ પમા, તેમની ભાર્યા મામાદે, તેમના પુત્ર વેલા, તેમની ભાર્યા વાલૂણદે, તેમના પુત્ર સમરસિંહની સાથે ભ૦ ગેલ શ્રેિણીના નિમિત્તે શ્રી સુમતિનાથ ભવનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ૭ના ભટ્ટારક શ્રીકમલપ્રભસૂરિએ પ્રતિકા કરી.
૧૭૧. ભેયા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતાથી પરેને લેખ
૧૭૨. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથ પરનો લેખ.
૭૪ ]
"Aho Shrut Gyanam"