________________
[ ૧૬૧ ] सं. १५०९ वर्षे वैशाष मासे उप. ज्ञातीय जोसी भा. मटी सुत राघवेन मातुः श्रेयसे श्रीसुविधिनाथबिंब कारितं प्रतिष्टितं जीरापल्लीयगच्छे • • • • • • • • • • •
સં ૧૫૦૯ના વૈશાખ માસમાં ઉપકેશજ્ઞાતીય જોશી, તેમની ભાર્યા મટી, તેમના પુત્ર રાઘવે, માતાના કલ્યાણ નિમિતે શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજીરા પલ્લી ગચ્છના... પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૨ ] संवत् १५१० वर्षे मागसर सु. १० प्राग्वाट ज्ञातीय म. कडूआ भार्या पाची पुत्र तेजाकेन भार्या वाल्हीयुतेनात्माश्रेयोर्थ श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छनायक श्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः शुभं भवतु ॥ श्रीः श्रीपत्तनवास्तव्यः ।
સં. ૧૫૧૦ના માગશર સુદ ૧૦ના રોજ પ્રાખ્યાજ્ઞાતીય પાટણના રહેવાસી મં૦ કઠુઆ, તેમની ભાય પાચી, તેમના પુત્ર તેજાએ, તેમની ભાર્યા વાહીની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનને બિંબ ભરાવ્યું એને તેની તપાગચ્છનાયક શ્રીમસુંદરસૂરિ, તેમના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૬. જાની પળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતાથ પરનો લેખ.
૧૬૨. જાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પરનો લેખ.
[ ૬૯
"Aho Shrut Gyanam"