________________
[. ૧૬૩ ]
સં. ૨૦૨૦ માત્ર મુદ્દે ભ્ શુ શ્રીશ્રીમા. જ્ઞા. મહા. મેથા(ધા) મા. જેમાટે મુતન · પિ. કે. શ્રીવદ્રપ્રમત્ત્વ(ચ)વિયં જા. પ્ર. श्रीचैत्रगच्छे भ. श्रीमलय चंद्रपटे श्रीलक्ष्म (क्ष्मी ) सागरेण ।
·
સ. ૧૫૧૦ના મહા સુદિ ૫ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય મહા ( મહામાત્ય ? ) મેલા, તેમની ભાર્યા માઢે, તેમના પુત્ર ન....... પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીચૈત્રગચ્છના ભટ્ટારક શ્રીમલયચંદ્રસૂરિના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરે પ્રતિષ્ઠા કરી,
[ ૧૬૪ ]
सं. १५१० वर्षे फागुण वदि ८ बु. श्री उ. ज्ञातीय व्य. छेलउ क. धांधलदे सुत माला भा. माल्हणदेव्या सहितेन भ्रातृ मघां पुण्यार्थं आत्मश्रेयसे श्रीसुमतिनाथपंचतीर्थी का. प्र. श्रीसांडेरवालगच्छे श्रीशांतिसूरि सत्यपुरवास्तव्यः ।
સ. ૧૫૧૦ના ફાગણ વંદ ૮ ને બુધવારે શ્રીઉપકેશજ્ઞાતીય સત્યપુર (સાચાર)ના રહીસ વ્ય॰ હૅલઉ, તેમની ભાર્યા ધાંધલદે, તેમના પુત્ર માલા, તેમની ભાર્યા માહદેવીની સાથે, ભાઈ માના પુણ્યાર્થે અને પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભગવાનની પંચતીથી ભરાવી અને તેની શ્રીસાંડેરવાલગરઇ,ય શ્રીશાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી,
૧૬૩. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરરવામીના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૬૪. બબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
So ]
"Aho Shrut Gyanam"