________________
| [ ૧૩૪ ] संवत् १५०९ वर्षे श्रीश्रीमालज्ञातीय श्री. मूलू भा. माणिकदे सु. आजा भा. तेजू देवर कडुआ भा. कोल्हणदे सु. हीराके निमामि(मर्मापि) तं श्रीपद्मप्रभबिंब कारितं प्रतिष्टितं श्रीसूरिभिः ।।
સં. ૧૫૦માં શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રી. મૂલ, તેમની ભાર્યા માણિકદે, તેમના પુત્ર આજા, તેમની ભાર્યા તેજ, તેને દિયર કઠુઆ, કડુઆની ભાર્યા કીન્હણદે, તેમના પુત્ર હીરાએ શ્રીપદ્મપ્રભુસ્વામીનું બિંબ નિર્માણ કર્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| [ ૧૬૦ ] सं. १५०९ वर्षे महा शुदि १० उ. छाजहङगोत्रे श्रीपल्लिय छोरां. धीमयाल पु . . . . . • ना भा. संपूरी पु. नयणा भा. नयणादे आत्म. श्रीश्रेयांसबिंब कारितं पुण्यार्थं प्र. श्रीयशोदेवसूरिभिः ।।
સં. ૧૫૦૯ ના મહા સુદિ ૧૦ના રેિજો ઉ૦ છાજહડત્રીય શ્રીપલ્લિય છોરાં, ખીમપાલ, પુ...ના તેમની ભાર્યા સંપૂરી, તેમના પુત્ર નયણા, તેમની ભાર્યા નયણુદેએ પિતાના કલ્યાણ નિમિતે શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીયશોદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૬૦. ગેડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૬૮ ]
"Aho Shrut Gyanam"