________________
[ 1 ] सं. १५०८ वर्षे मागसिर वदि २ दिने वडालियागोत्रे स.(सं.) વી મ. વમસિરી પુસ. • • • • • પેન મા. • • • • • શ્રી યુ. नरपतियुतेन स्वपुण्यार्थ श्रीसंभवनाथविध का. प्र. श्रीमलधारिगच्छे श्रीगुणसुंदरसूरिभिः ॥
સં. ૧૫૦૮ના માર્ગશીર્ષ વદ રના દિવસે વડાલિયા ગોત્રીય સં. વીકા, તેમની ભાર્યા વિકમસિરી, તેમના પુત્ર સા..........એ, તેમની પત્ની...........નરપતિની સાથે પોતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમાલધારીગ૭ના શ્રીગુણ સુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૫૬ ] ___ सं. १५०९ वर्षे कार्तिक सुदि १३ दिने ऊकेशवंशे भणसालीगोत्रे भै. सुहडा सुत भं. सादा भार्या सहजलदे सुत भै. सोमसीहेन भार्या दूल्हादे पुत्र भं. मदन तत्पुत्र भं. ठाकुरसी प्रमुख परिवारयुतेन श्रीमहावीरबिंब स्वश्रेयोर्थ कारितं प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्रीजिनभद्रसूरिभिः ॥
સં. ૧૫૦૯ના કાર્તિક સુદિ ૧૩ના દિવસે ઉકેશવશય, ભણસાળગાત્રીય ભંડારી સુહાના પુત્ર ભં, સાદા, તેમની ભાર્યા સહજલદે, તેમના પુત્ર ભ૦ સેમસીહે, તેમની ભાર્યા દૂહાદે, તેમના પુત્ર ભ૦ મદન, તેમના પુત્ર ભ૦ ઠાકુરસી વગેરે પરિવાર સાથે શ્રી મહાવીર સ્વામીનું બિંબ પોતાના કલ્યાણ માટે ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચ્છીય શ્રીજિનરાજરિના ધર શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૫. ઘેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૫૬. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"